|
-ચાર આયામોની ભલામણ કરવી.
·1. અંગત વિકાસ (શરીર, મન અને ઉર્મીઓ)
·2. વ્યાવસાયિક વિકાસ (હુન્નર, આર્થિક ઉત્પાદન, સગવડોનું સર્જન)
·3. સામાજીક વિકાસ (સંબંધો, પરિવાર ભાવના, રાષ્ટ્રીય ચરિત્ર)
·4. આધ્યાત્મિક વિકાસ (સ્વની ઓળખ, સમષ્ટિની ઓળખ, સેવાની ભાવના)
-દેશને સ્વસ્થ નાગરિક આપવા માટે શારિરિક શિક્ષાણ અનિવાર્ય હોઈ રમતો, વ્યાયામ,પ્રકૃતિમાં પરિભ્રમણ,પર્વતારોહણ, વિવિધ શારીરિક ક્ષામતાઓની સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓ કરાવવી.
-દેશને વિચારશીલ નાગરિક આપવા માટે વાંચન ચર્ચા, વ્યાખ્યાનો, શિબિરો યોજવી
- લોકનિકેતન ડાંગીયાની દુરદર્શી સ્પષ્ટતા
-
·લોકનિકેતન સંસ્થા ડાંગીયામાંથી દેશને શ્રેષ્ઠ નાગરિકો મળે તેવા આયોજનો કરવા.
- લોકનિકેતન ડાંગીયા કેમ્પસમાં ભવિષ્યમાં કરવાની સુવિધાઓ
·સી.સી.ટી.વી. કેમેરા લગાવવા
·પાણીની ટાંકી બનાવવી
·ઔષધબગીચો બનાવવો
·સ્ટાફ કવાટર્સ રિનોવેશન કરાવવું
-લોકનિકેતન ડાંગીયાના મૂલ્યો
·સફાઈ
·પીવાના પાણીની સંપૂર્ણ સ્વચ્છ વ્યવસ્થા
·શૌચની સંપૂર્ણ સ્વચ્છ વ્યવસ્થા
·કપડાની સંપૂર્ણ સ્વચ્છ વ્યવસ્થા
·નખ, વાળ,વિગેરેની નિયમિત કપાઈ/સ્વચ્છતા
·ઓરડાઓ, રસોડાઓ અને સમગ્ર સંકુલની સ્વચ્છતા
- સલામતી
·બાળકો અને કાર્યકરોની સંકુલમાં, મકાનોમાં અને પ્રવૃત્તિઓમાં સલામતી
·મકાનોની મરામત અને નિભાવણીની નિયમિતતા અને નિરિક્ષાણ
·પાયાની સુરક્ષાના પગલા.
-સંભવિત પ્રવૃત્તિઓ
·નિયમિત કરવાની થતી પ્રવૃત્તિઓ:
·સંગીતના વર્ગો
·ગૌસંવર્ધનનું શિક્ષાણ
·પર્યાવરણ શિક્ષણ
·બાળકોનુ વાર્ષિક હેલ્થ કાર્ડ તથા પ્રોફાઈલ
-સમયાંતરે કરવાની થતી પ્રવૃત્તિઓ:
·પ્રકૃતિ શિક્ષાણના વર્ગો
·સાહસિક પ્રવૃત્તિઓની શિબિરો
·વિજ્ઞાન મેળાવડાઓ
·કૃષિવિકાસ માટે શિબિરો યોજવી
·કૃષિ અને અન્ય સંશોધન કેન્દ્રોની મુલાકાત
|
|
|
|